વજન ઉતારવું છે, બસ કરી લો આ 7 કામ વેઇટ લોસ માટે ડાયટ પર ધ્યાન આપો પ્રોપર ડાયટ દ્વારા ઉતારી શકો છો વજન પ્રોટીનના સોર્સને ડાયટમાં સામેલ કરો મેંદાની વસ્તુઓ ખાવાનું બંધ કરી દો તળેલી બીજી વસ્તુને ગૂડ બાય કહો બેકરીના ફૂડને પણ અવોઇડ કરો દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી પીવો દિવસની શરૂઆત ચા-કોફી દૂધથી નહિ દિવસની શરૂઆત ડિટોક્સ ડ્રિન્કથી કરો જમ્યા પહેલા સલાડનું સેવન કરો દિવસમાં 2 સિઝનલ ફળ અચૂક ખાવો દિવસમાં એક કલાક નિયમિત વર્કઆઉટ કરો