કબજિયાતથી આ 5 ચીજ અપાવશે મુક્તિ

શું આપ લાંબા સમયથી કબજિયાતથી પરેશાન છો

સવારે પેટ સાફ થવામાં મુશ્કેલી અનુભવો છો

તો આ 5 વસ્તુ કબજિયાતથી અપાવશે મુક્તિ

મેથી દાણાનું પાણી અને દાણાનું સવારે કરો સેવન

ખુદને હાઇડ્રેઇટ રાખો 7થી8 ગ્લાસ પાણી પીવો

હૂંફાળા દૂધ કે પાણીમાં ઇસુબગુલનુ કરો સેવન

રાત્રે હૂંફાળા પાણીમાં ત્રિફળા ચૂર્ણનું કરો સેવન

સવારે હૂંફાળા પાણીમાં લીબુંનો રસ નાખીને પીવો