જો કે દૂધના સેવનના આ છે નુકસાન લેક્ટોઝ એનર્જીથી પાચન બગડે છે ઇમ્યૂન સિસ્ટમમાં ખરાબી આવી શકે છે. દિવસમાં એક ગ્લાસ દૂધ પી શકાય છે તેનાથી વધુ દૂધ નુકસાન કરશે વધુ દૂધ પીવાથી ખીલ પણ થાય છે જે લોકે ગેસની સમસ્યા હોય તેવા લોકોએ રાતે ન પીવું જોઇએ