સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ખૂબ જ સુંદર છે

તે ખુબસુરતી અને સાદગીથી બોલિવૂડ એક્ટર્સને પણ ટક્કર આપે છે

સોશિયલ મીડિયા પર સારા તેંડુલકર તસવીરો પોસ્ટ કરતી રહે છે

જેના કારણે માસ્ટર બ્લાસ્ટરની પુત્રી સમાચારમાં રહે છે

પોતાની બ્યુટી દ્વારા સારા તેંડુલકર તમામનું દિલ આસાનીથી જીતી લે છે

ઈન્ટરનેટ પર સારાની તસવીરો હંમેશા ચર્ચાનો વિષય બને છે

ફેંસને પણ સારા તેંડુલકરનો સ્ટાયલિશ લુક પસંદ આવે છે

જેના કારણે સારાના ફોટો અને વીડિયો વાયરલ થાય છે

સારા તેંડુલકર ફિલ્મી દુનિયાથી ઘણી દૂર રહે છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ