5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન વર્લ્ડકપ 2023 રમાશે

આવો જાણીએ આ વખતે ભાગ લેનારી તમામ ટીમના કેપ્ટન અંગે

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા છે, જેની પાસે વર્લ્ડકપ જીતવાનો મોકો છે

ગત વર્લ્ડકપમાં રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનારો ખેલાડી હતો

બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન છે



ત્રીજા નંબર પર ડિફેંડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર છે

ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન છે

ઓસ્ટ્રેલિયાની કમાન પેટ કમિંસના હાથમાં છે

સાઉથ આફ્રિકાની કમાન બાવુમા પાસે છે

પાકિસ્તાનનો સુકાની બાબર આઝમ છે, જે સારા ફોર્મમાં છે

Thanks for Reading. UP NEXT

જુઓ સચિન તેંડુલકરની લાડલી પુત્રી સારા તેંડુલકરની ખુબસુરત તસવીરો

View next story