આચાર્ય ચાણક્યની ગણના ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે

કહેવાય છે કે ચાણક્ય નીતિ કંગાળને પણ ધનવાન બનાવી દે છે

જે લોકો આકરી મહેનત કરે છે મા લક્ષ્મી તેના પર મહેરબાન થાય છે

ચાણક્ય નીતિ કહે છે કે

ચાણક્ય નીતિ કહે છે કે

સંકટના સમયે જે લોકો ભટકી જાય છે અને ખોટા માર્ગે ચડી જાય છે તેમની અધોગતિ થાય છે

પરંતુ જે લોકો મુશ્કેલીના સમયમાં પણ ઈમાનદારીથી તેમનું કામ કરે છે તેમની મહેનત એળે જતી નથી

આચાર્ય ચાણક્ય અનુસાર પોતાની જવાબદારીને યોગ્ય સમય પર પૂરી કરનારો વ્યક્તિ ક્યારેય નિષ્ફળ જતો નથી

વ્યક્તિના કર્મ જ તેના સારા અને ખરાબ સમયનું કારણ બને છે