બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ 10 વર્ષના કરિયરમાં માત્ર એક જ હિટ ફિલ્મ આપી છે ઉર્વશી સિલ્વર સ્ક્રીન પર મોટી ઉંમરના હીરો સાથે રોમાન્સ કરતી જોવા મળે છે. ઉર્વશી રૌતેલા બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેણે 2013માં સની દેઓલની ફિલ્મ 'સિંહ સાબ ધી ગ્રેટ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે સમયે ઉર્વશી માત્ર 19 વર્ષની હતી અને સની દેઓલ 57 વર્ષનો હતો. જો કે તેની પ્રથમ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. ઉર્વશી રૌતેલાએ 'સનમ રે', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે ઉર્વશી રૌતેલાએ તેની કારકિર્દીમાં માત્ર એક જ હિટ ફિલ્મ આપી છે ઉર્વશી રૌતેલાએ ફિલ્મ 'હેટ સ્ટોરી 4' એકમાત્ર હિટ ફિલ્મ આપી છે All Photo Credit: Instagram