કેટલાક લોકોને ભાત ખાવાની ગંભીર લત હોય છે વધુ પડતા ભાત ખાવાથી શરીરને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે- શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સ વધી શકે છે આવા લોકોએ એક મહિના સુધી ચોખાનો ત્યાગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ભાત ન ખાવાથી શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે. એક મહિના સુધી ચોખા છોડવાથી શરીર પર શું અસર થાય છે? શરીર વધુ સક્રિય રહેશે સુગર લેવલ નિયંત્રણમાં રહેશે વજન ઘટાડવાની શ્રેષ્ઠ રીત.