શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન બી-12 ખૂબ જરૂરી છે વિટામિન બી-12ની ઉણપથી અનેક ખતરનાક બિમારી થઈ શકે છે ડિમેંશિયા સાંધા અને હાડકામાં દર્દ માનસિક બીમારી નર્વ સિસ્ટમને નુકસાન દિલની બીમારી દિલની બીમારી આ વિટામીનની ઉણપથી માણસ અનેક બીમારીને સામે ચાલીને આમંત્રણ આપે છે સમયાંતરે વિટામીન બી-12નો ટેસ્ટ કરાવતાં રહેવું જોઈએ.