કેટલાક લોકોને ભોજન વચ્ચે પાણી પીવાની આદત હોય છે.



તમને જણાવી દઈએ કે આ ખૂબ જ ખરાબ આદત છે



જમતી વખતે પાણી પીવાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે.



જેના કારણે એસિડિટીની સમસ્યા થાય છે



વજન વધવા લાગે છે



હાર્ટબર્ન થઈ શકે છે



ભોજન કર્યાના અડધા કલાક પછી હંમેશા પાણી પીવું જોઈએ.



તેનાથી પાચનક્રિયા સુધરે છે



વજન નિયંત્રિત થાય છે



ખોરાકના પોષક તત્વો શરીરમાં સારી રીતે શોષાય છે.