આ ડાયટ પ્લાન 15 દિવસમાં ઘટાડશે બેલી ફેટ

શું આપ બેલી ફેટના કારણે પરેશાન છો

તો ફેસ્ટિવલ પહેલા આ રીતે વેઇટ ઓછું કરો

સવારે નાસ્તામાં દૂધમાં ઓટસ મિકસ કરી પીવો

તેમાં કેળા, ચિયા સીડ્સ ઉમેરી શકો છો.

મીડ ડે સ્નેક્સમાં એક મુઠ્ઠી ડ્રાય ફ્રૂટસ લો

લંચમાં ગ્રીન વેજિટેબલ,સલાડ લો

સાંજના નાસ્તામાં સિઝનલ ફળો લો

સાંજે બ્રાઉન રાઇસના પુલાવ બનાવો

જમ્યાના 2 કલાક બાદ ગ્રીન ટી પીવો

પુરતું પાણી પીવો અને હાઇડ્રેઇટ રહો