વાળ માટે જાસૂદનું ફૂલ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે

જાસૂદના ફૂલમાં અમીનો એસિડ હોય છે જે વાળના ગ્રોથને વધારે છે

આ ઉપરાંત જાસૂદમાં રહેલું એમીનો એસિડ કેરેટિન પ્રોડ્યૂસ કરે છે

જે વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે

જાસૂદની ફૂલને તમે પીસીને તેનું તલ કાઢ્યા બાદ વાળમાં લગાવી શકો છો

જાસૂદનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે

તેનાથી હેર ફોલ

ખોડો

વાળ તૂટવા

સફેદ વાળ
જેવી સમસ્યામાંથી રાહત મેળવી શકો છો