સ્કિન માટે છે આ સુપર ફૂડ, ડાયટમાં કરો સામેલ એન્ટીએજિંગ સ્કિન માટે બેસ્ટ છે આ ટિપ્સ સ્કિનને હાઇડ્રેઇટ રાખવા પાણી પુરતુ પીવો દાડમ સ્કિન પર વધતી ઉંમરની અસર ઓછી કરશે એવોકાડો સ્કિનને યંગ રાખે છે શકકરિયા પણ સ્કિનને યંગ રાખશે ટામેટાનું સેવન સ્કિનને એવરયંગ રાખશે સ્ટ્રોબેરી સ્કિન માટે સુપર ફ્રૂટ છે ગ્રીન વેજિટેબલ સ્કિનને યંગ રાખવામાં કરશે મદદ ખાટા ફળોનું સેવન સ્કિનને હેલ્ધી રાખશે રોજ એક ઓરેન્જનું સેવન સ્કિનને એવરયંગ રાખશે ખાલી પેટ પપૈયાનું સેવન સ્કિન બનાવશે ગ્લોઇંગ સ્કિનને રિકલ ફ્રી રાખવા રાત્રે 2 ચમચી કદુના બીજ ખાવ