એવરયંગ સ્કિન માટે લાજવાબ છે આ ફેસમાસ્ક

ચહેરા પર હળદર લગાવવાના ફાયદા

હળદર એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે

હળદરમાં ઇમ્ફ્લેમટરી ગુણો હોય છે

જે ત્વચા માટે બેહદ લાભકારી છે.



જેનાથી ચહેરાનો સોજો ઓછો થાય છે



ચહેરાની પફીનેસને પણ દૂર કરે છે હલ્દી

પિમ્પલથી પણ ચહેરાનું રક્ષણ કરે છે હલ્દી

પિંગમેટેશનની સમસ્યાને દૂર કરી શકાય છે

ફાઇન લાઇન્સથી પણ છુટકારો મળી શકે છે

દહીં,બેસન અને હળદરનું ઉબટન બનાવો

આ ફેસ માસ્કને વીકમાં 2 વાર લાગવો

45 મિનિટ બાદ ફેસને વોશ કરી લો