ડાર્ક સર્કલ ઓછા કરવા માટે આ ફળનું કરો સેવન

ડાર્ક સર્કલ ચહેરાની ખૂબસૂરતીમાં અવરોધક



ટામેટામાં વિટામિન સી ભરપૂર હોય છે

ટામેટા પોટેશિયમથી ભરપૂર છે



ટામેટામાં એન્ટીઓક્સિડન્ટ્સ ગુણ છે

જે બ્લેક સર્કલને ઓછા કરે છે.



કાકડી પોષક તત્વોથી ભરપૂર છે

કાકડી સ્કિનને હાઇડ્રેઇટ રાખે છે



ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરે છે.



બ્લૂ બેરીમાં મેંગેનીઝ વિટામિન સી છે



જે સ્કિનનો ગ્લો વધારે છે.

ડાયટમાં લીલા પાનના શાક કરો સામેલ



પોષણથી ભરપૂર લીલા શાક ડાર્ક સર્કલ કરશે દૂર