વિટામિન ‘C’થી ભરપૂર આ ફ્રૂટ્સ સ્કિન માટે છે વરદાન આ ફ્રૂટ્સ વિટામિન ‘C’થી ભરપૂર છે હેલ્ધી સ્કિન માટે વિટામિન ‘C’ જરૂરી આંબળા વિટામિન ‘C’થી ભરપૂર છે. બ્લૂબેરી વિટામિન ‘C’નો ઉત્તમ સોર્સ છે. સંતરાના સેવનથી મળે છે ભરપૂર વિટામિન ‘C’ દાડમ પણ વિટામિ ‘C’નો સારો સ્ત્રોત છે ચેરી પણ વિટામિન ‘C’નો ઉત્તમ સોર્સ છે પપૈયાના સેવનથી વિટામિન ‘C’ ભરપૂર મળે છે. અંગૂરના સેવનથી પણ વિટામિન ‘C’ ભરપૂર મળે છે. વિટામિન ‘C’ની પૂર્તિ માટે લીંબુનું કરો સેવન ટામેટાં પણ વિટામિન ‘C’નો સારો સોર્સ છે