વિશ્વમાં પક્ષીની અનેક જાતો છે

પરંતુ એક એવું પક્ષી છે જે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી ખતરનાક પક્ષી તરીકે નોંધાયું છે

વિશ્વના સૌથી ખતરનાક પક્ષીનું નામ Cassowary છે

જે ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમ આફ્રિકાના ગિની દેશમાં જોવા મળે છે

માદા કૈસોવેરીનું સરેરાશ વજન 59 કિલો હોય છે

જ્યારે નર કૈસોવેરીનું વજન 34 કિલો સુધી હોય છે

આ પક્ષીને તેના છરા જેવા પંજા ખતરનાક બનાવે છે

તેના પંજાની ત્રણ આંગળીઓ અંદરની તરફ હોય છે

પંજા એટલા ખતરનાક હોય છે કે
જીવતા માણસનું પેટ પણ ચીરી શકે છે


કૈસોવેરી આક્રમક થતાં દુશ્મન પર પંજાથી હુમલો કરે છે