ભારતીય વાનગીઓનો સ્વાદ વધારતી હિંગને હવે વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે.



હીંગ એક જાદુઈ મસાલો છે જે ડુંગળી અને લસણનું સેવન ન કરતા લોકો માટે ભોજનનો સ્વાદ વધારે છે.



ઉત્તર પ્રદેશનાં એક જિલ્લાનો હીંગનાં ઉત્પાદમાં સમાવેશ થાય છે



આ જિલ્લામાં હીંગના 100 જેટલા કારખાના આવેલા છે.



અહીંની હીંગની ગુણવત્તા અને શુદ્ધતાની ચર્ચા આખી દુનિયામાં થાય છે.



હાથરસની હીંગને જીઆઈ ટેગ મળ્યો છે



હાથરસની હીંગનો ઈતિહાસ 150 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે.



હાથરસમાં હીંગ પ્રોસેસિંગનો વ્યવસાય



તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં હીંગની ખેતી થતી નથી.



તેનો કાચો માલ એટલે કે રેઝિન અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, કઝાકિસ્તાન વગેરે દેશોમાંથી આયાત કરવામાં આવે છે.