સનબર્નમાં કારગર છે આ ટિપ્સ અજમાવી જુઓ

સનટેનિંગ દૂર કરશે આ સરળ ઘરેલુ ઉપાય

ટામેટાં અને દહીંનુ પેસ્ટ બનાવી કરો અપ્લાય

20-25 મિનિટ બાદ ફેસ વોશ કરી દો

લીંબુનો રસ 20 મિનિટ માટે લગાવો

હળદર-બેસનનો પેક પણ કારગર

કાકડી અને ગુલાબજળનો કરો પ્રયોગ

મધ-લીંબુનો રસ પણ ટેનિંગ દૂર કરશે

પપૈયા- મધની પેસ્ટ બનાવીને લગાવો



રો મિલ્ક લગાવવાથી ટેનિંગ દૂર થશે



એલોવેરા-ટામેટાનો રસ લગાવી શકાય

ટામેટાનો પલ્પ પણ સનબર્નને કરે છે દૂર