ટીના દત્તાએ શેર કર્યા સ્ટનિંગ ફોટો ટીના દત્તા ચર્ચામાં રહે છે. ટીનાએ સફેદ ડ્રેસમાં તસવીરો શેર કરી છે. ટીનાએ સફેદ ડ્રેસમાં ગ્લેમરસ અવતાર બતાવ્યો હતો. ટીના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ટીના દરરોજ ગ્લેમરસ તસવીરો શેર કરે છે. ટીનાની સ્ટાઈલ તેના ચાહકોને પસંદ છે. ટીના સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ટીનાનો અદભૂત અવતાર જુઓ. ટીનાના ફોટા જોઈને ફેન્સ પાગલ થઈ ગયા.