બંગાળી બ્યૂટી નુસરત જહાંની ખાસ તસવીરો વાયરલ



લાઇટ બ્લૂ જીન્સ શર્ટ અને પેન્ટમાં નુસરત જહાં એરપોર્ટ પર થઇ સ્પૉટ



આ દરમિયાન બ્લેક ગૉગલ્સ અને હાથમાં ફોન-પર્સ લઇને આપ્યા પૉઝ



બ્લેક ટીશર્ટ અને ખુલ્લા વાળમાં ફેન્સના દિલ જીતી લીધા એક્ટ્રેસે



નુસરત જહાં આ પહેલા પણ પોતાના ફોટોશૂટથી ચર્ચામાં રહી છે



33 વર્ષીય નુસરત જહાં બંગાળી ફિલ્મોની સુપરસ્ટાર એક્ટ્રેસ છે



નુસરત જહાં ટીએમસી સાંસદ પણ છે, એક્ટ્રેસ ઉપરાંત રાજકારણી પણ છે



ફિલ્મોથી વધુ નુસરત પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે



નુસરત લગ્ન, તલાક, દીકરાના જન્મ અને રિલેશનશીપને લઇને વિવાદોમાં છે



નિખિલ જૈનથી અલગ થયા બાદ નુસરત એક્ટર યશ દાસગુપ્તાની સાથે રિલેશનશીપમાં છે