તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ પ્રિયા આહુજા આજકાલ તેના ગ્લેમરસ ફોટાના કારણે ચર્ચામાં છે

વન શોલ્ડર હાઇ સ્લિટ રોયલ બ્લૂ ડ્રેસમાં પ્રિયાનો લુક ઘણો ગોર્જિયસ લાગે છે

પ્રિયા આહુજા ઘણી સ્ટાઈલિશ છે, તેનું વેસ્ટર્ન લુક સ્ટનિંગ હોય છે

વેસ્ટર્ન ડ્રેસમાં પણ પ્રિયા આહુજા ઉર્ફે રિટા રિપોર્ટર ગોર્જિયસ લાગે છે

સોશિયલ મીડિયા પર પ્રિયા આહુજાના લાખો ફેંસ છે.

ફેંસ સાથે જોડાયેલા રહેવા માટે પ્રિયા તેની તસવીરો શેર કરતી રહે છે

કોઈપણ પ્રકારનો ડ્રેસ પ્રિયા આહુજા પર સુટ થાય છે

તારક મહેતા સિવાય ઘણી એડ, સીરિયલમાં પણ પ્રિયાએ કામ કર્યુ છે

તાજેતરમાં પ્રિયા આહુજા રીટા રિપોર્ટરને તેના કપડા માટે ટ્રોલ કરવામાં આવી હતી.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ