આરાધના શર્માએ વધુ એકવાર ગ્લેમરસ તસવીરો શેર કરી



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિપ્તી જાસૂસના રોલથી ફેમસ થઈ.



સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરો



તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.



પોતાની બોલ્ડ તસવીરોને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે.



આરાધના શર્માએ તેમના સંઘર્ષના દિવસો યાદ કર્યા



તેમની સાથે કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો હતો.



એક કાસ્ટિંગ એજેન્ટે તેમની સાથે ગંદી હરકત કરી હતી.



આ ઘટનાથી તે ડરી ગઇ હતી



તે તેમના પિતા સાથે પણ અનક્મ્ફર્ટેબલ ફીલ કરવા લાગી હતી.



હું આ ઘટના ક્યારેય નહીં ભૂલી શકું આ બધું જ 4 વર્ષ પહેલા થયું હતું