દરરોજ એક ચમચી ઘીના સેવના અદભૂત છે ફાયદા,ગ્લોઇંગ સ્કિન સાથે થશે આ ફાયદો શિયાળમાં ઘીના સેવનથી વિશેષ ફાયદો ઘી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે ઘીમાં મોજૂદ પોષક તત્વો ઊર્જા વધારે છે વિટામિન ઇથી ભરપૂર ઘી સ્કિનને ગ્લોઇંગ કરે છે ઘીનું સેવનથી પાચનક્રિયા સુધારી શકાય છે. વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક છે ઘી ઘી આંખોની રોશનની વધારા માટે પણ ઉપયોગી