કાજુ પલાળીને ખાવાના અદભૂત ફાયદા કાજુનું આ રીતે સેવન વેઇટ લોસ કરશે લોકો સવારે પલાળેલી અખરોટ ખાય છે જો કે સવારે કાજુનું સેવન પણ ફાયદાકારક છે કાજુ ફાઇબર, મિનરલ,પ્રોટીનનો સારો સ્રોત પલાળેલા કાજુ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડશે પલાળેલા કાજુથી પાચનતંત્ર દુરસ્ત બનશે કબજિયાતથી પણ કાજુથી મુક્તિ મળશે ફાઇબરથી ભરપૂર કાજુ વેઇટ લોસમાં કારગર કાજુ ઇમ્યુનિટિ બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે