જામફળમાં અનેક પોષકતત્વો છે.


જેની માત્રા વધી જવાથી થાય છે નુકસાન


જામફળમાં વધુ માત્રામાં ફાઇબર હોય છે.


જેનાથી પેટમાં દુખાવો થઇ શકે છે.


શરદી- ઉધરસ વધુ પરેશાન કરી શકે છે.


જામફળ પોટેશિયમનો સ્ત્રોત છે.


પોટેશિયમ વધી જતાં કિડનીમાં સમસ્યા થાય છે.


જામફળથી ગર્ભાવસ્થામાં સમસ્યા થાય છે


ગેસની સમસ્યા વધી શકે છે


વધુ સેવન કરવાથી કિડની સ્ટોન થઇ શકે છે.