કાજોલ સ્કિન માટે ફોલો કરે છે આ રૂટીન


કાજોલ પ્રોપર ઊંઘ લેવાનું નથી ચૂકતી


ક્લિન્ઝિંગ, મોશ્ચરાઇઝ બરાબર કરે છે.


CTM રૂટીનને ફોલો કરે છે કાજોલ


દિવસમાં 2 વખત ફેશવોશ કરે છે


જેનાથી પોર્સ ક્લિન રહે છે


સૂતા પહેલા મેકઅપ રિમૂવ કરે છે


સૂતા પહેલા ચહેરાને સારી રીતે વોશ કરે છે.


બહાર જતાં પહેલા સનસ્ક્રિનનો કરે છે ઉપયોગ


રોજ 8થી10 ગ્લાસ પાણી પીવે છે.