રોજ એક કેળું ખાવાના જબરદસ્ત ફાયદા

રોજ એક કેળું ખાવાના જબરદસ્ત ફાયદા

કેળા પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે

કેળામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે

જેથી કેળા હાડકાને પણ મજબૂત કરે છે.

કેળામાં ટ્રિપ્ટોફેન છે,જે સેરોટોનિન બનાવે છે

સેરોટોનિન હેપ્પી હોર્મોન્સને બૂસ્ટ કરે છે

જેના કારણે કેળા તણાવને ઘટાડે છે.

એક કેળું ખાવાથી લાંબો સમય ભૂખ નહિ લાગે



જેથી એક કેળાનું સેવન વેઇટ લોસમાં મદદ કરશે

કેળામાં વિટામિન એ અને સી છે

જેના કારણે ત્વચા પણ ગ્લોઇંગ બનશે