એનિમલ સ્ટાર તૃપ્તિ ડિમરી નવા લૂકમાં જોવા મળી



બ્લેક લૂકમાં તૃપ્તિએ આપ્યા શાનદાર પોઝ



બ્લેક બોડીકોન ડ્રેસમાં તૃપ્તિએ આપ્યા શાનદાર પોઝ



તૃપ્તિ ડિમરી એનિમલમાં જોવા મળી હતી.



ફિલ્મ એનિમલમાં તેણે ઈન્ટીમેટ સિન આપ્યા હતા



તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની હતી



બ્લેક લૂકમાં એક્ટ્રેસ સુંદર લાગી



અલગ-અલગ અંદાજમાં આપ્યા પોઝ



ચાહકોને પણ તેનો લૂક પસંદ આવ્યો



(તમામ તસવીરો તૃપ્તિ-ઈન્સ્ટાગ્રામ)