ડાયટની સાથે ટાઇમિંગનું પણ મહત્વ
ઊંઘવા-જમવા વચ્ચે 3 કલાકનું અંતર જરૂરી
જમ્યાં બાદ એક્ટિવ રહેવાથી કેલેરી બર્ન થાય છે
જે કેલેરી બર્ન નથી થતી તે ફેટ રૂપે જમા થાય છે
સાંજે 7 વાગ્યા સુધીમાં ડિનર કરી લેવું
એપ્પલ સાઇડરનું સેવન વેઇટ લોસમાં કારગર
એપ્પલ સાઇડરનું નિયમિત સેવનથી વજન ઘટે છે