ટીવી શો 'મૈં હૂં અપરાજિતા'ની એક્ટ્રેસ શ્વેતા ગુલાટી ફિટનેસની શોખીન છે

તે હંમેશા ફિટ રહેવા માટે વર્કઆઉટમાં વિશ્વાસ રાખે છે

શ્વેતા ગુલાટીએ તે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે

જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.

એક્ટ્રેસે કહ્યુ કે હું મારા દિવસની શરૂઆત પ્રોટીન શેક અને ફળોથી કરું છું

એક્ટ્રેસ 'તેરા યાર હું મેં', 'શાદી મુબારક', 'ક્રાઈમ પેટ્રોલ' સહિત અનેક ટીવી શોનો ભાગ રહી ચુકી છે.

એક્ટ્રેસ કહે છે કે પોતાને ફિટ રાખવા માટે ડાયટનું કડક પાલન કરવું જરૂરી છે.

એક્ટ્રેસ કહે છે ઉપવાસ પણ મારા માટે ફિટ રહેવાનો ઉત્તમ માર્ગ છે

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram