ટીવી એક્ટ્રેસ કેટ શર્મા તેના બોલ્ડ ડ્રેસિંગ કિલર લુક્સને લઈ ચર્ચામાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરે છે લોકો વખાણ કરતા થાકતા નથી. હાલમાં જ અભિનેત્રી કેટ શર્માની લેટેસ્ટ તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ ફોટોઝમાં તેની આકર્ષક સ્ટાઈલ જોઈ ફેન્સ દિવાના થઈ ગયા છે. કેટ શર્મા ટીવીની હોટ અભિનેત્રીઓમાંની એક છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરે છે, તે ઝડપથી વાયરલ થાય છે. હાલમાં જ અભિનેત્રી કેટ શર્માનું સ્ટાઇલિશ એથનિક લુકમાં ફોટોશૂટ વાયરલ થયો છે. આ તસવીરોમાં કેટ શર્માની હોટનેસ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેની કાતિલ અદાઓ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.