તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

રશ્મિ દેસાઇ પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે

તાજેતરમાં જ રશ્મિ દેસાઇએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

રશ્મિ દેસાઇની આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

રશ્મિ દેસાઈએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે જેમાં તે સુંદર લાગી રહી છે.

તેણે મલ્ટીકલર ક્રોપ ટોપ પહેર્યું છે અને તેની સાથે તે મેચિંગ કલરના ચુસ્ત ફિટિંગ પાયજામામાં જોવા મળે છે.

રશ્મિ દેસાઈ આ ગ્લેમરસ લૂકથી ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે.

રશ્મિ દેસાઈનું આ ફોટોશૂટ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રશ્મિ દેસાઈ ઘણા ટીવી શોનો ભાગ રહી ચુકી છે. આ દિવસોમાં તે એકતા કપૂરના શો 'નાગિન 6'માં જોવા મળી રહી છે.