અભિનેત્રી રશ્મિ દેસાઈ તેની બોલ્ડ સ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.



હવે ફરી એકવાર રશ્મિ દેસાઈએ ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે પોતાનો નવો લુક શેર કર્યો છે



રશ્મિની સ્ટાઈલનો જાદુ લાખો લોકો પર ચાલી ગયો છે.



અભિનેત્રીનો દરેક નવો લુક ચાહકોમાં ઝડપથી વાયરલ થાય છે.



ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ રશ્મિ તેના ચાહકો સાથે જોડાયેલા રહેવાનો પૂરો પ્રયાસ કરે છે.



ઘણીવાર તે તેના કામના પ્રોજેક્ટ્સની ઝલક ચાહકો સાથે શેર કરે છે.



આ વખતે અભિનેત્રીએ પોતાની સુંદરતાથી ચાહકોનું દિલ જીતી લીધું છે.



લેટેસ્ટ લુક વિશે વાત કરીએ તો અભિનેત્રીએ મરૂન કલરની સાડી પર હેવી વર્ક બ્લાઉઝ પહેર્યું હતું



રશ્મિ દેસાઈના આ સુંદર લુક પર બધાની નજર અટકી ગઈ છે.



(All Photos-Instagram)