શ્રદ્ધા આર્યા ટીવીની જાણીતી અભિનેત્રી છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

શ્રદ્ધાએ પટિયાલા શૂટમાં તસવીરો શેર કરી છે

શ્રદ્ધાએ પોતાના લુકથી ફેન્સને દિવાના બનાવી દીધા છે

શ્રદ્ધા આ લુકમાં પંજાબી કુડી લાગી રહી છે

અભિનેત્રીની આ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે

ફેન્સ આ તસવીર પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે

અભિનેત્રીએ પોતાના ઘરની ઝલક પણ બતાવી છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

(All Photos-Instagram)