શ્વેતા તિવારી તેની સુંદરતા માટે જાણીતી છે 42ની ઉંમરે પણ અભિનેત્રી 22ની લાગે છે શ્વેતા તેના અભિનય કરતા તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી શ્વેતાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે શ્વેતાની દરેક અંદા ફેન્સને પસંદ આવે છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શ્વેતા શ્વેતા તિવારીની ફેશન સેન્સ પણ અનોખી છે શ્વેતા તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે (All Photos-Instagram)