સુરભી ચંદાના ફરી એકવાર પોતાના બોલ્ડ લૂકને કારણે સમાચારોમાં આવી સુરભીએ પારદર્શક પોશાકમાં કામણ પાથર્યા છે. સુરભી ચંદાના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના બોલ્ડ લૂકને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સુરભી નાગિન-5માં પણ નજર આવી હતી. આ સિવાય સુરભી ફિલ્મ બોબી જાસૂસમાં પણ કામ કર્યું છે. સુરભીએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. સુરભીને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. સુરભની આ તસવીરોને દોઢ લાખ જેટલા ચાહકોએ લાઇક કરી છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લીધી છે.