અભિનેત્રી ઉલ્કા ગુપ્તા ટીવી શો 'બન્ની ચાઉ હોમ ડિલિવરી' થી વાપસી કરી રહી છે. આ શો બન્નીની સફર વિશે છે જે એક મજબૂત અને હિંમતવાન છોકરી છે. ઉલ્કા ગુપ્તા આ શોમાં ફૂડ ડિલિવરીનો વ્યવસાય ચલાવે છે ઉલ્કા 4 વર્ષના બાદ ટીવી પર કમબેક કરી રહી છે. તેણે અગાઉના શોમાં રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવીને પ્રસિદ્ધિ મેળવી હતી તેને 'બન્ની'ની ભૂમિકામાં જોવા માટે લોકો ખૂબ જ ઉત્સુક છે. અભિનેત્રી ઉલ્કા ગુપ્તાએ કહ્યું બન્ની એક એવો પડકારરૂપ રોલ છે ઉલ્કા સાથે એક્ટર પ્રવેશ મિશ્રા શોમાં જોવા મળશે. આ શો 30 મેથી શરૂ થશે. All Photo Credit: Instagram