બજેટ 2023ની હાઈલાઈટ્સ
ABP Asmita

બજેટ 2023ની હાઈલાઈટ્સ

બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કહ્યું, ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા
ABP Asmita

બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કહ્યું, ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા

કૃષિ સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે
ABP Asmita

કૃષિ સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે

બાળકો અને યુવાનો માટે નેશનલ ડિજિટલ લાઈબ્રેરી સ્થાપવામાં આવશે

બાળકો અને યુવાનો માટે નેશનલ ડિજિટલ લાઈબ્રેરી સ્થાપવામાં આવશે

ઓળખપત્ર તરીકે પાન કાર્ડને માન્યતા આપવામાં આવશે

પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને મદદ કરવામાં આવશે

પીએમ પ્રણામ યોજનાની શરૂઆત કરવામાં આવશે

એકલવ્ય સ્કૂલોમાં 38 હજારથી વધારે પદ પર ભરતી થશે

મહિલા સમ્માન બચત પત્ર યોજના શરૂ થશે

7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં આપવો પડે

ABP Asmita

તમામ તસવીર સૌજન્યઃ PTI અને ANI