સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર ઉર્ફી જાવેદ તેની ફેશન સેંસ માટે જાણીતી છે.

ઉર્ફીને તેના ડ્રેસને લઈ રિસ્ક લેવું ભારે પડી ગયું છે

તાજેતરમાં ઉર્ફીએ ચેઇનને ક્રોપ ટોપ સ્ટાઈલમાં બાંધીને પહેરી હતી.

આ ચેઇનના કારણે ગરદરન પર નિશાન પડી ગયેલા જોઈ શકાય છે.

ઉર્ફી તેના વિચિત્ર ડ્રેસના કારણે મીડિયામાં ચમકતી રહે છે.

ટીવી એક્ટ્રેસ તરીકે કરિયર શરૂ કરનાર ઉર્ફી આજે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.

ઉર્ફીએ Instagram પર તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે.

ઉર્ફી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

ઉર્ફી જાવેદના ઇન્સ્ટાગ્રામ પર 3.2 મિલિયન ફોલોઅર્સ છે

All Photo Credit: Instagram