ઉર્ફી જાવેદે હવે સાડીમાં ફોટો શેર કર્યા ક્લિવેઝ રિલીવીંગ બ્લાઉઝમાં ઉર્ફીનો હોટ અંદાજ યેલો સાડીમાં ઉર્ફી જાવેદે કરાવ્યું ફોટોશૂટ ઉર્ફીના આ ફોટો થયા વાયરલ ઉર્ફી તેના ફોટોને લઈ ચર્ચામાં રહે છે ઉર્ફી અલગ-અલગ સ્ટાઈલમાં પહેરે છે કપડાં ઉર્ફીના ફોટો હેડલાઈનમાં ચમકે છે ઉર્ફી જાવેદ તેના વિવાદાસ્પદ નિવેદન માટે પણ જાણિતી છે કોઈ પણ વસ્તુને કપડાં તરીકે પહેરે છે ઉર્ફી આ ફોટોને કારણે ઉર્ફી વિવાદમાં આવી હતી.