વેલેન્ટાઈન ડે નિમિત્તે કપલ્સ વિવિધ પ્રકારના પ્લાનિંગ કરે છે. આ પ્રસંગે એક અજીબોગરીબ પ્લાન બનાવ્યો છે. એક મહિલાએ પતિ માટે નગ્ન થઈ રસોઈ બનાવી ખવડાવવાનો પ્લાન બનાવ્યો. મહિલા ચાર બાળકોની માતા પણ છે તે તેના બાળકોને નગ્ન થતા પહેલા ઘરની બહાર મોકલી દેશે. મહિલાનું નામ કાર્લા બેલુચી છે અને તે ઈંગ્લેન્ડની રહેવાસી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે અવારનવાર તેની સુંદર અને હોટ તસવીરો શેર કરતી રહે છે. કાર્લાએ અન્ય મહિલાઓને પણ નગ્ન થવાની સલાહ આપી છે.