ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક પોતાની સુંદરતા માટે જાણીતી છે.

રૂબિના ટોચની ટીવી એક્ટ્રેસમાં સામેલ છે.

રૂબિના બિગ બોસ 14ની વિનર પણ રહી ચૂકી છે.

રૂબિના દિલૈક ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરી છે.

રૂબિનાએ હાલમાં જ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે.

રૂબિનાની ફિલ્મ અર્ધ 10 જૂને રિલીઝ થઈ હતી

ફિલ્મમા તે રાજપાલ યાદવ સાથે જોવા મળી હતી.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરી શકી નથી.

રૂબિનાએ પિંક કલરના વન સાઇડ ઓફ શોલ્ડર ડ્રેસમાં તસવીરો પોસ્ટ કરી છે

All Photo Credit: Instagram