જેસ્મીન ભસીને ટીવી શો 'ટશને ઇશ્ક'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

જેસ્મીન ભસીનને સીરિયલ 'દિલ સે દિલ તક'થી ઘર-ઘરમાં લોકપ્રિયતા મળી છે.

જેસ્મીન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

જેસ્મીને પિંક મેટાલિક શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ ફોટો પોસ્ટ કર્યા છે.

આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

જેસ્મીન 'ખતરો સે ખિલાડી' અને 'બિગ બોસ સીઝન 14'માં પણ જોવા મળી હતી.

જેસ્મીને તમિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

હવે તે 'હનીમૂન'થી પંજાબી ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

જેસ્મીન ટીવી એક્ટર અલી ગોની સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહે છે

All Photo Credit: Instagram