બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા આશ્રમ-3ને લઇને ચર્ચામાં છે

તે પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે.

તેણે બ્લેક કટઆઉટ ગાઉનમાં તસવીરો પોસ્ટ કરી છે

ઈશા ગુપ્તાને 'મોસ્ટ ડિઝાયરેબલ વુમન ઓફ ધ યર'નો ખિતાબ મળ્યો છે.

ઈશાએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ઈશાએ આ ફોટોશૂટ માટે બ્લેક રિવીલિંગ ડ્રેસ સાથે સિલ્વર હીલ્સ પહેરી હતી.

આ ગાઉનમાં તે પોતાની પીઠ પર ટેટૂ પણ ફ્લોન્ટ કરી રહી છે.

ઇશા ગુપ્તા તેના આગામી પ્રોજેક્ટ્સ દેસી મેજિક અને આશ્રમ સીઝન 3 માટે તૈયારી કરી રહી છે.

તે છેલ્લે વન ડેઃ જસ્ટિસ ડિલિવર્ડમાં જોવા મળી હતી

All Photo Credit: Instagram