Izabelle leiteનો જન્મ 1 સપ્ટેમ્બર 1990ના રોજ થયો હતો

Izabelle બ્રાઝિલની મોડલ છે.

તેણે બોલિવૂડમાં કરિયરની શરૂઆત 'તલાશ' ફિલ્મથી કરી હતી

આ પછી તેણે 2013માં ફિલ્મ ‘સિક્સટીન'થી કરી હતી.

તેણે લેક્મે, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, બિગ બજાર વગેરે જેવી બ્રાન્ડ્સ માટે જાહેરાતો કરી છે

તેણે કેટલીક તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

Izabelleનું ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે અફેર રહી ચૂક્યું છે

એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે હા અમે રિલેશનશીપમાં હતા

જોકે બાદમાં કોહલી અને તે અલગ થઇ ગયા હતા

All Photo Credit: Instagram