બોલિવૂડ એક્ટ્રેસ વામીકા ગબ્બીએ ઈન્સ્ટાગ્રામ પર તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે

જેને જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.

વામિકાએ આ ફોટોશૂટ માટે કિલર પોઝ આપ્યા છે

લેટેસ્ટ ફોટોશૂટમાં વામિકા ગબ્બી ક્રીમ રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

વામિકા ગબ્બીના પરફેક્ટ ફિગર તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે.

ચાહકો વામિકાની સુંદરતાના સતત વખાણ કરી રહ્યા છે.

વામિકા ગબ્બીના લેટેસ્ટ ફોટોશૂટ પર ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યા છે

વામિકાએ ફિલ્મ ‘જબ વી મેટ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.

All Photo Credit: Instagram