એક્ટ્રેસે તાજેતરમાં જ બ્લેક મોનોકિનીમાં તેની તસવીરો શેર કરી છે.

એરિકા ફર્નાન્ડિસ ટીવીની સુપર સિઝલિંગ અભિનેત્રીઓમાંની એક છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એરિકાની બોલ્ડ તસવીરો જોવા મળે છે.

એક્ટ્રેસે તાજેતરમાં જ બ્લેક મોનોકિનીમાં તેની તસવીરો શેર કરી છે.

ફોટામાં એરિકા ફર્નાન્ડિસ બ્લેક મોનોકિનીમાં સિઝલિંગ લુકમાં જોવા મળી રહી છે.

અભિનેત્રીએ બ્લેક મોનોકોની સાથે ગોલ્ડન ઇયરિંગ્સ પહેરી છે.

એરિકાએ દરેક ફોટોમાં અલગ-અલગ પોઝ આપ્યા છે.

એક્ટ્રેસની તસવીરોને 1 લાખથી વધુ લોકોએ લાઇક કરી છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.