પ્રેગ્નેન્સીમાં કોમેડિયન ભારતીનો ગ્લેમરસ અંદાજ ભારતીએ બેબી બમ્પ સાથે કરાવ્યુ ફોટોશૂટ ફોટોશૂટની તસવીર સોશિયલ મીડિયા પર કરી શેર ભારતીનો આઇવરી કલરના ડ્રેસમાં સ્ટાઇલિશ લૂક ભારતીએ હર્ષ લિંબાચિયા સાથે કરાવ્યું ફોટોશૂટ આપ પણ ભારતી જેવું ડ્રેસિંગ કરી શકો છો કેરી ભારતીએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેંગ્નન્સીની આપી હતી ખબર