કોન્ડોમનો ઉપયોગ લગભગ દરેક દેશમાં થાય છે



અમે જણાવી રહ્યા છીએ ક્યા દેશમાં કોન્ડોમ શું કહેવાય છે



અમેરિકામાં તેને રબર, જીમી, નાઈટકેપ કહેવામાં આવે છે



યુનાઇટેડ કિંગડમમાં તેને કોન્ડોમ અને જોની કહેવામાં આવે છે



ફ્રાન્સમાં કોન્ડોમને la sieste અને preservetif કહેવામાં આવે છે



જાપાનમાં તેને બાબ લા કહેવામાં આવે છે



ડેનમાર્કમાં કોન્ડોમને રબરમેન કહેવામાં આવે છે.



ચીનમાં કોન્ડોમને બિયુન તાઓ કહેવામાં આવે છે.



તુર્કીમાં કોન્ડોમને પ્રિઝર્વેટિફ કહેવામાં આવે છે



કોન્ડોમને ભારતમાં નિરોધ પણ કહેવામાં આવે છે